IVF શું છે? પ્રક્રિયા, ખર્ચ અને સફળતા વિશે સંપૂર્ણ માહિતી
IVF શું છે? IVF એટલે In Vitro Fertilization, જેમાં સ્ત્રીના અંડાણુ અને પુરુષના સ્પર્મને લેબોરેટરીમાં મળાવવામાં આવે છે. ત્યારબાદ બનેલા એમ્બ્રિયોને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે કુદરતી રીતે ગર્ભધારણમાં…