You are currently viewing દર્દીઓ હંમેશા પૂછતા હોય છે કે પ્રેગ્નન્સી માં શું ખાવું અને શું ન ખાવું ?

દર્દીઓ હંમેશા પૂછતા હોય છે કે પ્રેગ્નન્સી માં શું ખાવું અને શું ન ખાવું ?

Normal pregnancy ઉપરાંત

ખાસ કરીને જેને વારંવાર કસુવાવડ થતી હોય એટલે કે recurrent abortion થતું હોય તેવા દર્દીઓમાં ખોરાકની પરેજી પાળવી તે ઓળખી લો:-

કલિંગર – ઠંડું
સફરજન – ઠંડું
ચીકુ – ઠંડું
લિંબુ – ઠંડું
કાંદા – ઠંડા
કાકડી – ઠંડી
પાલક – ઠંડી
કાચા ટમેટાં – ઠંડા
ગાજર – ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ – ઠંડી
કોથમીર – ઠંડી
ફુદીનો – ઠંડો
ભીંડો – ઠંડો
સરગવો બાફેલો – ઠંડો
બીટ – ઠંડુ
એલચી – ઠંડી
વરિયાળી – ઠંડી
આદુ – ઠંડું
દાડમ – ઠંડું
શેરડી રસ – ઠંડો(વિના બરફ)
સંતરા – ગરમ
કેરી ખાકટી – ગરમ
બટાકા – ગરમ
કારેલા – ગરમ
મરચું – ગરમ
મકાઈ – ગરમ
મેથી – ગરમ
રિંગણા – ગરમ
ગુવાર – ગરમ
પપૈયુ – ગરમ
અનાનસ – ગરમ
મધ – ગરમ
લીલું નારિયેળ – ઠંડું
પાકી કેરી (દુધ સાથે) – ઠંડી
પંચામૃત – ઠંડું
મીઠું – ઠંડું
મગનીદાળ – ઠંડી
તુવેરદાળ – ગરમ
ચણાદાળ – ગરમ
ગોળ – ગરમ
તલ – ગરમ
બાજરી – ગરમ
નાચણી – ગરમ
હળદર – ગરમ
ચહા – ગરમ
કૉફી – ઠંડી
જુવાર – ઠંડી
પનીર – ગરમ
સૉફ્ટડ્રીંક – ગરમ
કાજુ બદામ – ગરમ
અખરોટ ખજૂર – ગરમ
શીંગદાણા – ગરમ
આઇસક્રીમ – ગરમ
શિખંડ – ગરમ
ફ્રીજનું પાણી – ગરમ
માટલાનું પાણી – ઠંડું
ભાંગ – ઠંડી
તુલસી – ઠંડી
નીરો – ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ – ઠંડા (ઊત્તમ)
તકમરિયા – ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ – અતિ ઠંડું
દહીંછાશ – ઠંડા(વિના બરફ)
ઘી દુધ – ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

પ્રેગ્નન્સીમાં ગરમ વસ્તુઓ છોડવી અને ઠંડી વસ્તુઓ વધારે પ્રમાણમાં લઈ શકાય

Leave a Reply